स्वागतम

હું, વિલાસ મધુકર ભોંડે, આપ સૌનું આ મારા બ્લૉગ વિલાસ તરફથી માં હાર્દિક સ્વાગત કરૂં છું

નાનપણથીજ વાંચવાનું, લખવાનું, બોલવાનું ગમતું હતું.  હું કાંઇ સાહિત્યિક કે કવિ નથી. પણ સાદી, સરળ, સહેલી  ભાષામાં આપણા કેટલાક વિચારો મુકી શકાય એ જોવામાટે આ ઉપક્રમ.

આપણી પાસે જે હોય તે આપવાથી બેગણૂં થાય એવું કહેવાય છે ને ?  જે કાંઇ મારા મનમાં આવ્યું,  કોઇકને કહેવાં જેવું લાગ્યું એ આપણી સમક્ષ મુકવાનો આ પ્રયત્ન છે. દુખ વહેચવાથી ઓછું થાય અને સુખ વધે. તેવીજ રીતે વિચાર/ માહિતી વહેચવાથી પ્રસરે છે, વધે છે. કોને કઇ વાત માંથી પ્રેરણા મળે, આનંદ મળે એ કહેવાય નહી . એટલે માણસે માનસિક, બૌદ્ધિક અને અધ્યાત્મિક સંતોષ માટે જ્યાંથી જેટલું મળે,  લેવું-જોવું-વાંચવું-બોલવું  જોઇએ.  દત્તાત્રેય ભગવાને જેવી રીતે ૨૪ ગુરુ કર્યા, આપણે પણ નવું સિખવું, જાણવું એવી વૃત્તિ રાખવી જોઇએ .

આ બ્લૉગ ઉપર ઘણી બધી માહિતી, લેખ, કવિતા વિગેરે મુકવાનો પ્રયત્ન કરવાનો છું. તે માટે વિષય મુજબ pages[પૃષ્ઠ], અને category[પ્રવર્ગ] છે. ઉદા તરીકે quotations[સુવિચાર], ગુજરાતી/ मराठी સાહિત્ય, health[આરોગ્ય], touchy-emotional-good stories[સારી વાર્તાઓ], સારા ઇ મેલ આદિ.

હું જે લખું છું, તે મારૂં લખાણ તરીકે વાંચી શકાશે. આ એક પ્રકારનું સંકલન છે, ક્યાંક વાંચેલું-સાંભળેલું-જોયેલું-જાણેલું.

જુઓ , તમને શું-શું અને કેટલું ગમે છે તે. હાં, પણ તમારા comments/ સુચના/ અભિપ્રાય/ પ્રતિક્રિયા લખવાનું ભુલતાં નહી

બાકી બધું એના ઉપર સોપ્યું છે, જે કરે તે સાચું

मी, विलास मधुकर भोंडे , आपणा सर्वांचं या माझ्या ब्लोग “विलास कडुन” मध्ये हार्दिक स्वागत करतो.

बालपणा पासुनच वाचनाची, लिहीण्याची, बोलण्याची आवड. मी काही साहित्यिक किंवा कवि नाही. परंतु साध्या, सरळ-सोप्या भाषेत मनातील काही विचार ठेवता आले तर पाहवं , हाच हेतु.

आपल्या जवळ जे आहे ते दिलं तर द्विगुणित होतं असं म्हणतात ना? जे काही मला सुचलं,  वाटलं ते कोणालातरी सांगावं, म्हणून हा उपद्व्याप. दुख हे वाटल्याने कमी होतं, पण सुख हे वाढतं. तसेच विचार/माहीती वाटल्याने पसरते,वाढते. कोणाला कोणत्या गोष्टीतून प्रेरणा मिळु शकेल, सुबुध्दी सुचेल, आनन्द होईल हे सांगता येत नाही. म्हणुन माणसाने मानसिक,  बौद्धिक व अध्यात्मिक संतोषा साठी जितकं काही  जेथून मिळेल , ते घ्यावं, पाहावं , वाचावं, बोलावं. श्री दत्तात्रयांनी जसे २४ गुरु केले, आपण पण नवीन शिकावं, जाणावं अशी व्रुत्ति ठेवायला पाहिजे.

या ब्लोगवर् बरीच माहीती/ लेख/ कविता इत्यादि ठेवण्याचा प्रयत्न करणार आहे.त्यासाठी विषयानुसार page  व   category आहे. उदा. सुवाक्य,quotations,मराठी/ ગુજરાતી साहीत्य, [health] आरोग्य विषयक माहीती, touchy -emotional-good stories, SRCM, good  e mails etc.

मी जे काही लिहीतो ते “स्फूट लिखाण” म्हणुन वाचता येइल. हे एक प्रकारचं संकलन आहे, कुठेतरी वाचलेलं, कुठेतरी पाहीलेलं.

पहा, तुम्हाला काय-काय व किती आवडतं ते . मात्र तुमच्या comments/ सुचना/ अभिप्राय/प्रतिक्रिया

लिहीण्यास विसरू नका हं…

बाकी सर्व  त्याच्यावर  सोपलं आहे  तो करेल ते खरं

flowerflowerPhoto

Responses

 1. Tuza Updvyap Avadala.
  Vachale hote tari parat vachayala maza aali
  He sarv kas aani kevha kele ha mala padalela prashna.

  Farach chhan mast mast mast

  • thanks a lot
   pl do read my marathi and gujarati articles and comment

  • સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી
   હોતા, અને જો સંબંધો સાચા હોય,
   તો એને સાચવવા નથી પડતા.
   વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છે,
   માણસ નથી બદલાતા ખાલી તેમના
   અભિગમ બદલાય છે.
   માણસને સાચા સ્વરૂપમાં ઓળખવો
   હોય તો તેને સતાસ્થાને બેસાડો.

   અને છેલ્લે ….
   શ્વાસ ખુટી જાય અને ઈચ્છાઓ
   બાકી રહી જાય, તે મોત!
   ઈચ્છાઓ ખુટી જાય અને શ્વાસ
   બાકી રહે, તે મોક્ષ!

 2. khup chhan. vachayala avadle.

 3. Dear Shri Vilasbhau,

  Your writing in Marathi is very interesting and knowledgable. We would like to read and send it to our close friends. All the best.

 4. મધુકર નું સંતાન પણ મધુકર જ હોય…

  ફુલોનાં ઉપવનોમાં ફરી મધુસંચય કરતા મધુકર ની જેમ જ તમારો બ્લોગ પણ માહીતીઓનો મધપૂડો બને તેવી પ્રભુને પ્રાર્થના

 5. it is a great work done.Really don’t know when&how you did all these things,how do you collect so much information.It is a big task.Have you done after getting free from bank job or started much before that.
  What ever it may be but it is simply great,keep it up & cont.feeding us.

 6. wow kaka that’s really very nice,
  i think what i want i’ll get from this website…
  i want to definately improve my marathi pronounsiation and many such things…so i’ll sure go through this site n i like the task which you are doing….
  THANK YOU….!

 7. Apa bahot achchha kam karte hai.Hu tamara prayatn nee prashansha karu chu. A G Patel

 8. હેલ્લો વિલાસભાઈ તમારા બ્લોગ પર મુકેલા આર્ટીકલ ખરેખર સરસ છે . પણ મારે તમારા મરાઠી માં મુકેલા આર્ટીકલ ગુજરાતી માં વાચવા હોય તો શું કરું ?

  • મુશ્કિલ,આવું પકેજ ખબર નથી

 9. प्रिय मित्र विलास,

  “मुलीनेच का ग नेहमी सासरी जायचं?” हि कविता व त्या मागचा विचार फारच सुंदर वाटला. कोणी लिहिली आहे हि कविता? माझ्या कडून आभार!

 10. આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માંસામેલ કર્યો છે મુલાકાત લેશો .

  આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે. મુલાકાત લેશો .ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપ ફોરમ

  • thanks a lot

 11. Hello Vilasbhai,

  This is the only Marathi blog I saw with some Gujarati articles.

  Why not write Marathi/Hindi in India’s simplest nukta and shirorekha free Gujanagari script?
  If Hindi can be written in Urdu/Roman script then why it can’t be done in easy regional script?
  What happened to Maharashtra’s old Modi script?

  saralhindi.wordpress.com
  http://iastphoneticenglishalphabet.wordpress.com/

 12. Chaan


प्रतिक्रिया व्यक्त करा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  बदला )

Google photo

You are commenting using your Google account. Log Out /  बदला )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  बदला )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  बदला )

Connecting to %s

%d bloggers like this: