Posted by: vmbhonde | मार्च 25, 2013

વાંચીને મૂછમાં મલકાઈ જશો ….!

વાંચીને મૂછમાં મલકાઈ જશો ….! 

  

 ડ્રેસ્સ માં તમે સારા લાગો છો પંજાબી માં તમે પ્યારા લાગો છો 
સાડી માં તમને કોઈ દી જોયા નથી માટે તમે કુંવારા લોગો છો 
  
 જીવન માં જસ નથીપ્રેમ માં રસ નથી 
ધંધા માં કસ નથી જવું છે સ્વર્ગ માંપણ જવા માટે કોઈ બસ નથી 
  
દિલ ના દર્દ ને પીનારો શું જાણેપ્રેમ ના રીવાજો ને જમાનો શું જાણે 
છે કેટલી તકલીફ કબરમાતે ઉપરથી ફૂલ મૂક્નારો શું જાણે 
  
તું હસે છે જયારે જયારે ત્યારે ત્યારે તારા ગાલ માં ખાડા પડે છે 
હૂં વિચારું છૂ બેઠો બેઠો કે મારા શિવાય  ખાડા માં કેટલા પડે છે 
  
લોકો કહે છે કે હસ્યા તેના ઘર વસ્યા 
પરંતુ  કોણ જાણે છે કે ઘર વસ્યા પછી કેટલા ફસ્યા 
  
નાનામોટોઓને કોમ્પ્યુટર પર બેસતા કરી ઘા! 
‘ સેલફોન ’ પર શાકભાજી પણ વેચતા કરી દીઘા! 

ટેક્નોલોજીતો ભઇ વઘી રહી છે જુઓ ચારે કોર,……. 
ગુણાકાર ને ભાગાકાર બઘાના ભૂલતા કરી દીઘા! 

સવારના પહોરમાં નિયમિત ન્હાવાનું જે છોડીને,,…… 
‘ ઇમેલ ’ ના સરોવરમાં ડૂબકી મારતા કરી દીઘા! 

ખાવાનો ચસ્કો બઘાનો  વઘતો જાય છે 
આજેસ્પેસ ’ માં સુનીતાને પણ સમોસા ખાતા કરી દીઘા! 

પૈસા પડાવનાર પાત્રો વઘી રહ્યા જૂઓ અહિ પણ?… 
વિમાનો ને વહાણો ઉપર કથાઓ કરતા કરી દીઘા! 

સમયની મારામારી વઘી ગઈ છે ઘેર ઘેર આજે તો
સંડાસમાં ‘ સેલ્યુલર ’ પર વાતો પણ કરતા કરી દીઘા!  

‘ લેક્સસ ‘ ને ‘ મરસીડીઝ ’ માં આમતેમ ફરો છો તમે ,….. 
અમારા અવસરો પર મોડા કેમ આવતા કરી દીઘા ? 

કથાઓ કરાવીને પણ વ્યથાઓ કોઈની ઘટી નથી ,….. 
ક્લેશો કુટુંબો વચ્ચેના ભઇ કેમ વઘારતા કરી દીઘા ? 

હાથ લંબાવતું નથી કોઇ સહારો આપવા માટે તો ,… 
ઇર્ષામાં એક બીજાના જૂઓ પગ ખેંચતા કરી દીઘા! 

સ્મશાન વૈરાગ્ય આવવો શક્ય નથી ‘ ચમન ’ હવે ?…. 
ઇલેક્ટ્રિક ’ ભઠ્ઠામાં મડદાં પણ બાળતા કરી દીઘા

Mahesh M Shah <maheshmshah@yahoo.com>       12 November 2012

तुमचा अभिप्राय नोंदवा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / बदल )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / बदल )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / बदल )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / बदल )

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: