Posted by: vmbhonde | नोव्हेंबर 13, 2011

વજુ કોટકના ગજબ જવાબો

વજુ કોટકના ગજબ જવાબો

: ટાલપડવાનાંત્રણમુખ્યકારણોક્યાં?
: માથાભારેબૈરી, વધુપડતીચિંતાઅનેશરીરમાંરહેલીખોટીગરમી.
: કોણકોઈનુંસાંભળતુંનથી.
: ભૂખ્યુંપેટઅનેગુસ્સેથયેલાશેઠ.

: લગ્નએટલેશું?
: બેમાંથીએકઅનેએકમાંથીઅનેક!

: મારોમિત્રકહેછેટાઢનુંવજનસવામણ, દસશેરઅનેબેમુઠ્ઠીતોતેકેવીરીતે?
: જ્યારેઠંડીપડેછેત્યારેશ્રીમંતસવામણનીરજાઈમાંપોઢેછેમાટેઠંડીનુંવજનસવામણગણાય. સાધારણમાણસદસશેરનીરજાઈવાપરેછેત્યાંટાઢનુંવજનદસશેરથયું, અનેગરીબમાણસટુંટિયુંવાળીબેમુઠ્ઠીબંધકરીનેસુએછે. માટેત્યાંટાઢનુંવજનબેમુઠ્ઠીથયું.

: એકવખતહાથમાંથીગયુંતેશું?
: સમય; જીવનનીજેપળઆજેચાલીરહીછેતેકદીપાછીઆવતીનથી.

: શ્રવણનામાતાપિતાનુંનામશુંહતું?
: શ્રધ્ધાઅનેસંસ્કાર.

: પુરુષનાજીવનમાંસ્ત્રીનુંસ્થાનશું?
: પાનનાબીડાઉપરલવીંગનુંસ્થાનછેતે.

: બાળકએટલે?
: લગ્નજીવનનુંવ્યાજ.

: શુંખાવાથીમાણસોસુધરેછે?
: ઠોકરખાવાથી.

: ઈશ્વરઆપણાહ્રદયમાંકેવીરીતેછુપાયોછે?
: જેમલાકડામાંઅગ્નિછુપાયોછેતેમ.

: સુખનાશત્રુકોણ?
: અસંતોષ, વહેમઅનેશંકા

: કોણજીર્ણથતુંનથી?
: આશા, તૃષ્ણાઅનેવાસના.

: કોણકોઈનીપરવાકરતુંનથી?
: બાળક

: અંધકારમાંઆપણનેકોણવધુતેજસ્વીલાગેછે?
: આવતીકાલ

: દિલતૂટીગયુંછેતોશુંકરવું?
: આશાનામલમપટ્ટાબાંધવા.

: કાકા, મામા, ભાઈ, બહેન, બાપહોવાછતાંમાતાનીખોટકેમપુરાતીનથી?
: માતાનોપ્રેમનિ:સ્વાર્થહોયછેમાટે.

: શૂરવીરનુંપ્રથમલક્ષણકયું?
: ક્ષમા

: જગતમાંજાતજાતનાવાદચાલેછેએમાંસૌથીસારોવાદકયો?
: આશિર્વાદ

: તાજમહાલશુંછે?
: આંસુનીઈમારત.

: માણસપરકયોગ્રહવધારેખરાબઅસરકરેછે?
: પૂર્વગ્રહ

: સ્ત્રીનુંહ્રદયજોપ્રેમનીપવિત્રશાળાહોયતોપુરુષનુંહ્રદય?
: ધર્મશાળા.

: મોટામાંમોટીભૂલકઈ?
: કોઈપણભૂલથયાપછીએનેસુધારીલેવાનુંભૂલીજવુંશુંમોટામાંમોટીભૂલનથી?

: યૌવનશુંછે?
: યૌવનએવુંવનછેકેજ્યાંઅટવાઈપડતાંવારનથીલાગતી. નક્કીકરોકાંઈકઅનેનીકળોકાંઈક.
 
વજુકોટક 

maheshmshah@yahoo.com      5-8-2011


तुमचा अभिप्राय नोंदवा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / बदल )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / बदल )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / बदल )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / बदल )

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: