Posted by: vmbhonde | नोव्हेंबर 13, 2011

દિકરી તારા સોભાગ્યનું સિંદુર

 દિકરીતારાસોભાગ્યનુંસિંદુરઆજઘોળીલાવ્યોછું,
 વિઘાતાએજેલખ્યુંહતુંતેસરનામુંશોઘીલાવ્યોછું,
 
 કાળજાકેરોકટકોતુ, વેગળીનથીકરીક્યારેય ,
 તારીનેમારીજુદાઇનુંકોઇનેવચનદઇનેઆવ્યોછું,
 
 દિકરીતારામાટેઆજપાનેતરલઈનેઆવ્યોછું,
 સપનામારાજેહતાપાલવમાંબાંઘીલાવ્યોછું,
 
 પારકીઅમાનતછેતુબીજાનીક્યાંસુઘીસંભાળુ,
 ભારેહૈયેતારીકંકોત્રીહેતનાતેડાલખવાલાગ્યોછું,
 
 ઢીંગલીજેવીલાડલીમાટેરણઝણઝાંઝરલાવ્યોછું,
 હદયમારુંરડેછેપણમુખપરસ્મિતલાવ્યોછું,
 
 પથ્થરજેવોબાપપણરડીપડેછેદિકરીનીવિદાયથી,
 આંગણુંમારૂસુનુંથાશેહુંવિવશબનીઉભોછું,
 
 સંસારતારોસ્વર્ગબનેએજઆશિષગુંથીલાવ્યોછું,
 દર્પણછેતુજમારૂએવોઅરીસોલાવ્યોછું,
 
 પારકાનેપોતિકાગણીબન્નેકુળનેશોભાવજે ,
 લુછીનાંખઆંસુદિકરીખુશીનોઅવસરલાવ્યોછું,
 
 ખુણેખુણેસંભળાશેતારોનાદ , હરપળેઆવશેઅમોનેતારીયાદ,
 કોનેપાડીશુંહવેઅમેસાદ, સાસરવાસનેશોભાવજેએવીઅમઆસ.
 
 – એકકંકોત્રીમાંથી ( લેખકઅજ્ઞાત )

 
 
<shah_pramod@hotmail.com       30-10-2011
 

तुमचा अभिप्राय नोंदवा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / बदल )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / बदल )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / बदल )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / बदल )

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: