Posted by: vmbhonde | नोव्हेंबर 13, 2011

છેલ્લી એક તક આપી દે…

છેલ્લીએકતકઆપીદે...

 

 

 

 

 
રોજનાજેવીસવારહતી. મારેઓફીસે જવાનું હતું.

આંગણામાંપડેલુંછાપુંઉઠાવીમેંપહેલાઅનેછેલ્લા પાના પરનાઅગત્યનાસમાચારપરનજરનાંખી.

છેલ્લાપાનાપરમારીતસ્વીરજોઈહુંચોંકી ઉઠ્યો.

મારાઅવસાનનાસમાચારહતા! મનેએકદમઆઘાત લાગ્યો.

હા! કાલેરાતેસુતોહતો, ત્યારેછાતીમાંથોડુંકદુખતુંહતુંખરું. પણપછીતોહુંઘસઘસાટ ઉંઘી ગયોહતોને?‘

     

 

હુંઘડીયાળતરફનજરકરુંછું. અરે! દસવાગીગયાછે?

મારીચાક્યાંછે? અરે! મારેઓફીસજવાનું કેટલું મોડુંથઈગયુંછે?

મારોબોસમારીઉપરખીજાશે. બધાંક્યાંજતા રહ્યાં? મારારુમનીબહારબધાકેમભેગાથયાલાગેછે?’અરે ! આટલાબધાલોકો? ચોક્કસ  કાંઈક ગરબડલાગેછે. અરે! કોઈકરડીરહ્યાછે. બીજાચુપચાપઉભાછે.
અરે! શું? મારુંશરીરતોફર્શપરપડેલુંછે. અરે! બધાસાંભળોહુંતોઅહીં  છું, શરીરમાંનથી.
ક્યાંકોઈમનેસાંભળેછે!અલ્યાઓ! ‘હું મુઓ નથી, જુઓરહ્યો.

મેંકરાંઝીનેરાડપાડી. પણકોઈએકશુંસાંભળ્યુંનહીં. કોઈનેમારામાંરસહોયતેમલાગ્યું.

બધાનીશ્ચેતનપડેલામારાશરીરતરફશોકથીજોઈ રહ્યા હતા. હુંફરીમારાસુવાનાઓરડામાંગયો.

મેંમારીજાતનેપુછ્યું, ‘શુંહુંખરેખરમરી ગયો છું?

અરે! મારીપત્ની, મારુંબાળક, મારાંમાબાપ, મારા મીત્રોબધાંક્યાંછે?’

 બાજુનાઓરડામાંગયો, બધાત્યારડીરહ્યાં હતાં; એકમેકનેઆશ્વાસનઆપીરહ્યાંહતાં.

 મારીપત્નીસૌથીવધારેઆક્રંદકરીરહીહતી. તેનેસૌથીવધારેદુખથતુંહોયતેમજણાતું હતું.

 મારાનાનકડાપુત્રનેશુંથઈરહ્યુંછે, તેનીકાંઈસમજણપડતીહોયતેમલાગ્યું.

પણતેનીમારડીરહીહતી,એટલેતે પણ રડતોહોયતેમલાગ્યું.

     ‘ અરે, મારાવહાલસોયાનેહુંબહુ પ્રેમ કરુંછું, એમકહ્યાવીનાહુંશીરીતેવીદાયલઈશકું? 

મારીપત્નીએમારીકેટલીબધીસંભાળલીધીછે, તેમ કહ્યાવગરહુંશીરીતેમરીશકું? એકવારતોએનેહુંકહીદઉંકે  હું તેને અત્યંતચાહુંછું.

માબાપનેએકવારતોકહીદઉંકેહુંજેકાંઈપણહતોતેતેમનાકારણેહતો.

મારામીત્રોવીનામેંજીવનમાંઘણીભુલોકરી હોત; એમએમનેકહ્યાવીના,

હુંકઈરીતેવીદાયલઉં? લોકોનેમારી ખરેખર જરુરહતી,ત્યારેહુંતેમનાકશાકામમાં આવ્યો નથી;

એનીદીલગીરીવ્યક્તકર્યાવીનાહુંશીરીતે મરી શકું? જોનેપેલાખુણામાંકોઈકછાનાંઆંસુ સારી રહ્યોછે.

અરે! તોએકજમાનામાંમારોજીગરીદોસ્ત હતો.

સાવનાકડામતભેદઅનેગેરસમજુતીનાકારણેઅમેબે છુટા પડ્યા; અનેઅમારાઅહમનાકારણેકદીભેળાથયા.

     હુંતેનીપાસેગયોઅનેમારોહાથતેનીતરફલંબાવ્યો.

 મારેતેનેમારીદીલગીરીસમજાવવીહતી. ફરીએનાજીગરીબનીજવુંહતું. મારાદોસ્ત! મનેમાફકરીદે.’  એમકહેવુંહતું.

     ‘અરેરે! એનેમારોહાથદેખાતોનથી? કેવોનીષ્ઠુરછે?

હુંઆટલીસરળતાથીમારુંહૈયુંઠાલવીરહ્યોછું,તોપણહજીકેટલોઅભીમાનીછે?

ખરેખર, મારેઆવાલોકોમાટેલાગણીવશથવું જોઈએ.

પણએકસેકન્ડ. કદાચએનેમારોહાથનહીં દેખાતો હોય?

ભુલ્યો! મારુંશરીરતોબહારનાઓરડામાંપડેલુંછે ને? ભલાભગવાન! હુંતોખરેખરમરીગયોછું.

     હુંમારાશબનીબાજુમાંબેઠો. મનેબરાબરનુંરડવુંઆવીગયું.

     ‘અરેમારાભલાભગવાન! મનેબસથોડાકદીવસજીવતોકરીનાંખ.

હુંમારીપત્ની, મારાંમાબાપ, મારામીત્રો બધાંને એકવખતસમજાવીદઉંકેબધાંમનેકેટલાંવહાલાંછે?‘

    એટલામાંમારીપત્નીમારીબાજુમાંઆવીપહોંચી. કેટલીસુંદરદેખાયછે?

    હુંબરાડીઉઠુંછું, ’અલી! તુંખરેખરસુંદરછે!

    પણએનેક્યાંમારાશબ્દોસંભળાયછે?

    ’મેંકદીએનેએવાશબ્દોપ્રેમથીકહ્યાહતાખરા?‘

    હુંમોટીચીસપાડીદઉંછું, ”અરેભગવાન! મહેરબાનીકરીનેમનેથોડોકસમયજીવતોકરીદે!

    હુંરડીપડુંછું. 

   મનેએકછેલ્લીતકઆપીદેમારાવહાલા! હુંમારાવહાલસોયાબાળકનેભેટીલઉં. મારીમાનેછેવટનુંએકસ્મીતઆપીદઉં.

મારાબાપનેમારામાટેગૌરવથાયએવાબે શબ્દ એમનેકહીદઉં. મારાબધામીત્રોનેમેંજેકાંઈનથીઆપ્યું,

માટેએમનીદીલગીરીમાંગીલઉં. મારાજીવનમાં હજી રહેવામાટેએમનોઆભારમાનીલઉં.

     મેંઉંચેજોયુંઅનેહુંચોધારઆંસુએરડીપડ્યો. મેંફરીએકપોકમુકી.

 અરેપ્રભુ, મનેછેલ્લીએકતકઆપીદે, મારાવહાલા!

—————————————————————————
 

     મારીપત્નીએમનેહળવેથીજગાડ્યોઅનેવહાલથીકહ્યું,

 “તમેઉંઘમાંઆમકેમરડીરહ્યાછો? તમનેકંઈથાયછે? તમનેખરાબસપનુંઆવ્યુંલાગે છે!

   ‘અરે, હુંજીવુંછું. મારીપત્નીમનેસાંભળીશકેછે.

મારાજીવનનીસૌથીસુખદપળહતી. કાલેમરણઆવવાનુંહોયએમઆજે જીવીએ તો?

 
 

“Prabhakar Pethkar” prpethkar@yahoo.co.in
 17-8-2011
 
 
 

 

Advertisements

Responses

  1. it is very good and shocking when we put ourself in his position.

    • thanks for your comments


प्रतिक्रिया व्यक्त करा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  बदला )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  बदला )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  बदला )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  बदला )

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: