Posted by: vmbhonde | जुलै 10, 2011

દોસ્તી

સમયના વહેણમાં સમાઈ ન જતા, દિલના દરિયામાં ડૂબી ન જતા, આપની મૈત્રી છે જિંદગીથી અનમોલ, ક્યાંક આપની આ મિત્રતા ને ભૂલી ના જતા.

 ગુનાહ વગરનો હું ગુન્હેગાર છુ, તમારે જેમ ગણવું હોય એમ ગણો, ઘડિયાળના કાંટા ફેરવી નાખ અરે દોસ્ત, પછી નહિ મળે આ ક્ષણો !

 તમારા જેવા મિત્રો મારી મૂડી છે, એથી વધુ બીજી કઈ વાત રૂડી છે? બીજી તો સહુ ચીજ મામૂલી છે, મિત્રો જ ઈશ્વરની ભેટ અણમોલી છે.

 એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે, દરેક પલ તને યાદ કરું છુ, મને ખબર નથી, પણ ઘરવાળા કહે છે કે, હું ઊંઘમાં પણ તારી સાથે વાત કરું છુ

. દોસ્તીમાં જીવજો, દોસ્તીમાં મરજો, હિંમત ના હોય તો દોસ્તી ન કરજો, જિંદગી નથી અમને દોસ્તોથી વ્હાલી, દોસ્તો માટે જ છે આ જિંદગી અમારી.

 

Yogendra Rana” <ybrana710@yahoo.com        9-7-2011


तुमचा अभिप्राय नोंदवा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / बदल )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / बदल )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / बदल )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / बदल )

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: