Posted by: vmbhonde | जुलै 2, 2011

પશુઓનો ડોક્ટર

એક વાર ડોક્ટર પાસે એક દરદી ગયો .

દર્દી : મારે મારી બરાબર સારવાર કરાવવી છે ..

ડોક્ટર: તમારે સામેના ડોક્ટર પાસે જવું જોઇએ . હું તો પશુઓનો ડોક્ટર છું .

દર્દી : ના હું તમારી પાસે આવ્યો છું , તે બરાબર છે .

ડોક્ટર: અરે , ભાઇ તમે તો માણસ જેવા લાગો છો . છતાં કેમ આમ બોલો છો ?

દર્દી : હું કુતરાની જેમ આખી રાત મારા કામના ઢસરડાને યાદ કરીને જાગુંછું .

ઘોડાની જેમ સવારે વહેલો ઉઠી જાઉં છું ..

હરણની જેમ જોબ પર જવા દોડું છું .

આખો દીવસ ગધેડાની જેમ કામ કરું છું .

વરસના બારે મહીના ઘાંચીના બળદની જેમ ગોળ ગોળ ફર્યા કરું છું .

મારા બોસની આગળ પુંછડી પટપટાવું છું .

મારા બાળકોની સામે વાંદરાની જેમ નાચું છું .

મારી બૈરી આગળ સસલા જેવો નરમ ઘેંશ થઇ જાઉં છું .

ડોક્ટર: અરે ! પહેલેથી કહેવું જોઇએને તમે અમેરીકાથી આવો છો…..

 

 

maheshmshah@yahoo.com        12-10-2010


तुमचा अभिप्राय नोंदवा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / बदल )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / बदल )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / बदल )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / बदल )

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: