Posted by: vmbhonde | जुलै 2, 2011

નુતનવર્ષ

આજના નુતનવર્ષ થી મનોમન એક ભીષ્મ પ્રતિજ્ઞા કરી લઇએકે 

હે ભગવાઅમેં એટલા મક્કમ બનીશૂ કે કોઇ પણ ઘટના

મારી માનસિક શાંતિ હણી ના શકે

 

જેને-જેને મળોશૂ એ બધા સાથે વાતોનો વિષય

સુખ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનોહશે

 

ફક્ત શ્રેષ્ઠ બાબતો વિશે જ વિચારીશૂ,

ફક્ત શ્રેષ્ઠ બાબતો પર જ કામ કરીશૂ, અને

ફક્ત શ્રેષ્ઠનીજ અપેક્ષા રાખિશૂ,

 

બીજાની સફળતા માટે એટલા જ ઉત્સાહી

હિશૂ જેટલા મે મારી સફળતા માટે.

 

ભુતકાળની ભૂલો ભુલી જઇને ભવિષ્યની વધુ મોટી સિદ્ધિઓ માટે કામે લાગી ઇશૂ...,

 

મારા સ્વ-વિકાસમાં એટલા રચ્યા-પચ્યા રહિશૂ કે

બીજાની કુથલી કરવા માટે મારી પાસે સમયજ ના હોય.

અને બની શકે એટલા અમેં પ્રસન્ન રહિશૂ.ધુમાંળ

 

 

mm_svd@gsfcltd.com         8-11-2010


तुमचा अभिप्राय नोंदवा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / बदल )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / बदल )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / बदल )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / बदल )

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: