Posted by: vmbhonde | जुलै 1, 2011

શું તમે મને પ્રેમ કરો છો?

FUNNY: ~~ શું તમે મને પ્રેમ કરો છો? ~~<>~
 
Communication Good Example
 
લગ્નના એકબે દિવસ બાદ:

પતિ: તો હવે શેની રાહ જોવે છે?

પત્ની: શું તમે એવું ઈચ્છો છો કે હું જતી રહું ?

પતિ: નારે ના! એવું તો હું વિચારી પણ  શકું.

પત્ની: શું તમે મને પ્રેમ કરો છો?

પતિ: હા! એક નહી હજાર વખત!!

પત્ની: શું તમે મને ક્યારેય દગો આપ્યો છે?

પતિ: ક્યારેય નહી! એતો તું સારી રીતે જાણે છેછતાં પૂછે છે?

પત્ની: હવે તમે મારા મુખને ચૂમસો ?

પતિ: અરે એના માટે તો હું કોઈપણ તક નહી છોડું.

પત્ની: શું તમે મને મારશો?

પતિ: મને શું હડકાયું કૂતરું કરડ્યું છે તો હું એવું કરીશ.

પત્ની: શું તમે મારા પર વિશ્વાસ કરો છો?

પતિ: હાં!

પત્ની: ઓહ ડાર્લિંગ!!!

લગ્નના એક વર્ષ બાદના વાર્તાલાપ માટે કૃપા કરી નીચેથી ઉપર વાંચો.

 

 

Yogendra Rana” <ybrana710@yahoo.com     13-6-2011


तुमचा अभिप्राय नोंदवा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / बदल )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / बदल )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / बदल )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / बदल )

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: