Posted by: vmbhonde | जुलै 1, 2011

ત્રણનું તરખાટી તિકડમ !

ત્રણનુંતરખાટીતિકડમ !

 
 

 
ત્રણસંબંધોનીસચ્ચાઈત્રણસિચ્યુએશનમાંપરખાઈજાયછે.
(
) સંતાનનોસંબંધઘડપણમાં
(
) દોસ્તીનોસંબંધમુસીબતમાં
(
) અનેગર્લફ્રેન્ડનોસંબંધકડકડીમાં !
* * *

 

ત્રણકામોત્રણપરિસ્થિતિમાંકદીનાકરાય.
(
) નશામાંકદીવચનનાઆપવું.
(
) ગુસ્સામાંકદીસામોજવાબનાઆપવો
(
) અનેઉતાવળમાંકોઈનેછૂટ્ટાનાઆપવા !
* * *

 

ત્રણટાઈપનાલોકોનેત્રણચીજોનીકદીઅસરથતીનથી.
(
) નેતાઓનેધરપકડની
(
) પોલીસનેબદનામીની
(
) અનેયોગીબાબાઓનેઉપવાસની!
* * *

 

ત્રણચીજોનીલાલચઅમદાવાદીઓકદીરોકીશકતાનથી.
(
) ટ્રાફીકપોલીસવાળોનાહોયત્યારેરેડસિગ્નલતોડવાનીઆદત.
(
) મફતમાંપાણીનુંપાઉચમળતુંહોયતોયલાઈનમાંઊભારહીનેલઈલેવાનીઆદત.
(
) અનેરસ્તામાંપડેલુંકુપનવાળુંછાપુંઉપાડીલેવાનીઆદત !
* * * *

 

જીવનમાંત્રણચીજોહરગિઝનાકરાય.
(
) ટુંડ્રપ્રદેશમાંબરફવેચવાનાજવાય.
(
) કચ્છનારણમાંરેઈનટોકનીદુકાનનાકરાય.
(
) અનેપંજાબમાંજઈનેસરદારજીનીજોક્સનાકહેવાય !
* * *

 

છેલ્લે, ત્રણપદાર્થોપરત્રણપ્રક્રિયાનીકોઈઅસરથતીનથી….
(
) ભેંશઉપરભાગવતની
(
) સરકારઉપરશાણપણની
(
) અનેમૂડીરોકાણઉપરએમઓયુની!

 

Mahesh M Shah” <maheshmshah@yahoo.com    7-6-2011


तुमचा अभिप्राय नोंदवा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / बदल )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / बदल )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / बदल )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / बदल )

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: