Posted by: vmbhonde | एप्रिल 24, 2011

પત્નીને ખુશ રાખવાના ઉપાયો (ભાગ 2 )

Part 1 માટે મિત્ર વર્તુળ નો સારો પ્રતિસાદ ને અનુસન્ધાને Part 2 રજુ

 કરુ છું : 

Part 2 કીર્ડઝ :મોનોલોગપિયરિયા,તકેદારીફોન મેનર્સકકળાટ

ખર્ચો,જાતે કરો 

26. અઠવાડિયે એક વાર તો સમય અનેસંજોગો જોઇ ને પૂછી લો કે

 “કેમ આજે ઢીલી લાગે છે?” 

27. શાક સારુ ના બન્યુ હોય તોઅંદર ટોમેટો સોસ નાખોફરિયાદ  કરો

28. એક  હાથથી ભાખરી  તૂટતી હોય તો બીજો હાથ વાપરો !

 ભગવાને બે હાથ શેના માટે આપ્યા છે

30. સફેદ કપડા ક્યારેય  ખરીદો.અથવા તો પાનમસાલા છોડી દો

31. બેલ વાગે તો&nbs p;દરવાજો ખોલવાતમે જાવએમાંકાંઇ વારા

 થોડા પડાય બોસ

32. ઓફિસનુ કામ ઘરે  લાવો., શકય હોય તો ઘરનુ કામ ઓફિસ લઇ જાવ

33. તહેવારો પર નવા કપડા ખરીદવા રૂપિયા ઢીલા કરો.&nb sp;

34. એના ડ્રેસ ખરીદવા સાથે જવાનુ  પોતે કહે તો પણ ટાળજો

છેવટે બન્ને ખુશ રહેશો

35. નવા ડ્રેસમાં  જાડી લાગેતો એમ કહેજો કે ”  ડ્રેસ એક સાઇઝ 

નાનો આવી ગયો લાગે છે” 

36. એનો ભાઇ બહુ ઇન્ટેલીજન્ટછે તેવુ જાહેર કરો 

37. લાલ કપડામાં પોસ્ટ ઓફિસનાડબલા જેવી લાગે છે તેવી લોથલ 

જોક  મારવીલાલ કપડામાં 
સાગરમાં ડિમ્પલ કાપડિયા  આવીજ લાગતી હતી એમ કહો

38. તમે ખરીદેલી વસ્તુની સાચીકિંમત એના મોંઢે બોલવા દો

અને પછી એની બોલેલી કિંમતની આજુબાજુનો કોઇ પણ આંકડો પાડી દો.

તમેજો ડાહ્યા થઇ ને પહેલાજ સાચી કિંમત જાહેર કરશો તો “તમે છેતરાયા

” એવુ પ્રમાણપત્ર આપશે અથવાએના માટે તમેકાયમ હલકી વસ્તુલાવો છો” 

 વાત પર મામલો બીચકશે 

39. ઓફિસેથી ઘેર પાછા આવતા પહેલા મોબાઇલના ઇન બોક્સમાંથી

 SMS ડીલીટ કરીને આવો., 
શક્ય હોય તો મોબાઇલનુ રીસન્ટકોલ લીસ્ટ પણ ડીલીટ કરીને ઘેર આવો.

“suhas patil” <surapasaa@gmail.com       17-4-2011


Responses

  1. haaa..haa….haaa.

  2. Sir

    Very good ideas

    Raju parikh


तुमचा अभिप्राय नोंदवा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / बदल )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / बदल )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / बदल )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / बदल )

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: