Posted by: vmbhonde | जानेवारी 24, 2011

આજથી મનોમન આટલી વાત નક્કી કરી લો:

આજથી મનોમન ટલી વાત નક્કી કરી લો:

 

એટલા મક્કમ બનજો કે કોઇ પણ ઘટના તમારી માનસિક શાંતિ હણી ના શકે.

“vibha rathod” <vibharr@gmail.com     17-01-2011

 

જેને-જેને મળો બધા સાથે વાતોનો વિષય સુખ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ હોય.

 

તમારા મિત્રોને એવી અનુભૂતિ કરાવો કે એમની અંદર કૈંક છે.

દરેક બાબતની સારી બાજુ નિહાળજો અને

તમારા આશાવાદને  સાચો પાડવા કોશિશ કરજો.

 

ફક્ત શ્રેષ્ઠ બાબતો વિશે વિચારજો,

ફક્ત શ્રેષ્ઠ બાબતો પર કામ કરજો,

અને ફક્ત શ્રેષ્ઠની અપેક્ષા રાખજો.

 

બીજાની સફળતા માટે એટલા ઉત્સાહી રહેજો

જેટલા તમે તમારી સફળતા માટે હો.

ભુતકાળની ભૂલો ભુલી જઇને

ભવિષ્યની વધુ મોટી સિદ્ધિઓ માટે કામે લાગી લજો.


તમારા સ્વવિકાસમાં એટલા રચ્યાપચ્યા રહો કે

બીજાની કુથલી કરવા માટે તમારી પાસે સમય ના હોય!

 

ચિંતા હણી ના શકે, એટલા વિશાળ બની જજો,

ક્રોધ સવાર ના થઇ શકે, એટલા ઉમદા બની જજો,

ભય સતાવી ના શકે, એટલા શક્તિશાળી બની જજો,

અને વિપદાઓ નજીક ફરકી ના શકે, એટલા પ્રસન્ન રહેજો!

 

પડકારોને અવરોધો નહીં,

અવરોધોને પડકારો!

**************


Responses

  1. it is really the theme of the life,nice presentaion pl.
    keep it up.

  2. Really very nice.


तुमचा अभिप्राय नोंदवा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / बदल )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / बदल )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / बदल )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / बदल )

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: