Posted by: vmbhonde | ऑक्टोबर 26, 2010

સુવિચારો

સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી   હોતા
 
અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા  

 

વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છે ,

માણસ નથી બદલાતા ખાલી તેમના અભિગમ બદલાય છે

 

માણસને સાચા સ્વરૂપમાં ઓળખવો હોય તો

તેને સતાસ્થાને બેસાડો .

જીવન માં એટલી બધી ભૂલો ના કરવી કે

પેન્સિલ પેહલા જ રબર ઘસાઈ જાય !

 

જીવન માં ફક્ત એક સારી વ્યક્તિ નો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે ,

પણ ક્યારેક ફક્ત એ એક સારી વ્યક્તિ ની શોધ માં આખી જિંદગી વીતી જાય છે ..

 

દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએ ,

કે જેમાં એ પોતાના મિત્રોના દોષો દફનાવી શકે 
મિત્ર એ એવી વ્યક્તિ છે કે જે તમારા હ્દય મા ગુંજ્તા ગીત ને જાણે છે

 

અને એ જ ગીત ને યાદ કરાવે છે જ્યારે તમે ગીત ના શબ્દો ભુલી જાઓ છો .

 

પુરુષને પરાજિત કરવો હોય તો એના   અહમને પંપાળો અને

સ્ત્રીને પરાજિત કરવી   હોય તો એની પ્રશંસા કરો !!

 

તમે યોગી ન થઇ શકો તો નો પ્રોબ્લેમ

પણ બધાને ઉપ યોગી જરૂર થાજો !!

 

દીકરો એટલે સુખડનો ટુકડો , દીકરી એટલે   કસ્તુરી .

બન્નેને બરાબર સાચવી શકો તો એ

બન્ને જાતે ઘસાઇને સુવાસ ફેલાવે    !!

 

પ્રશ્ન :: ડાહ્યા માણસની વ્યાખ્યા શું ?

જેના કાન લાંબા , આંખ મોટી અને   જીભ ટૂંકી હોય એ માણસ સૌથી ડાહ્યો

 

પુરુષને મહાત   કરી શકે એવી   બે વિશેષતા સ્ત્રી ધરાવે છે

એક એ રડી શકે છે અને

 બે એ ધારે ત્યારે રડી શકે છે    !!!!!

 

આખી જીંદગી આંકડા તમે માંડો અને  

છેલ્લે સરવાળો કોઈ બીજું જ કરી જાય એનું નામ (બદ્) નસીબ!  

 

 

shripad balkrishna pimplaskar” <shripadp1@rediffmail.com  17-7-2010


तुमचा अभिप्राय नोंदवा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / बदल )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / बदल )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / बदल )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / बदल )

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: