Posted by: vmbhonde | ऑक्टोबर 24, 2010

સાત પગલા પૂરા થશે…..

સાત પગલા પૂરા થશે….. 

 ૧. જીંદગીને કોઈ પણ જાતની શરત વગર પ્રેમ કરો. 

 ૨. તમે નહીં ખર્ચેલા ડોલરના તમે ચોકીદાર છો માલિક નહીં. 

 ૩. દુનિયામા દરેક માણસ એમ સમજે છે પોતે ચાલાક છે. કુદરતની ચાલાકીની ખબર છે? 

 ૪. જો તમને પહેરવા કપડા, રહેવા ઘર, બે વખત ખાવા અન્ન મળતું હોય તો ખરા દિલથી ઉપરવાળાનો આભાર માનજો. 

 ૫. એ વાત મહત્વની નથી કે તમે પૈસાદાર છો કે ગરીબ. દરેક માણસનો અંત તો એક સરખો જ છે.  ‘મૃત્યુ.’ મહત્વની વાત એ છે કે કોણ કેટલું સાથે લઈ જઈ શક્યો. 

 ૬. આજે કરેલા કર્મનું ફળ કદાચ કાલે મળે કદાચ વર્ષે, બે વર્ષે કે પાંચ  વર્ષે મળે.  કદાચ આ જન્મે નહી તો આવતા જન્મે મળે. કર્મની ગતિ અતિ ગહન છે. 

 ૭. એક દિવસ બધું મૂકીને ચાલ્યા જવું પડશે. આ વાત જો સાચી હોય તો જરૂર  કરતાં વધારે ભેગું કરવાની શી જરૂર છે? 

 શું સુંદર વાત છે .  આપણા બધિર કાન તેં કેમ સાંભળતા નથી.  હવે વિચાર કરી અમલ કરવાની ઘડી આવી ગઈ છે. ૬૦ વર્ષની ઉમર વટાવી ચૂકેલા સર્વે માટે ખાસ. ” હવે કાઢ્યા એટલા નથી કાઢવાના.” અમેરિકામા ગ્રીનકાર્ડ અને નાગરિકત્વ  જોઈએ.  ઉપર જવા માટે કોઈ લાગવગ ચાલતી નથી……… સનાતન સત્ય છે.

ajay bhatt” <ajaynbhatt@hotmail.com                  18-10-2010


तुमचा अभिप्राय नोंदवा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / बदल )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / बदल )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / बदल )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / बदल )

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: