Posted by: vmbhonde | ऑक्टोबर 20, 2010

જીવન

જીવન

* ’કેમ છો

  કહેવાની પહેલ દર  વખતે આપણે જ કરવી જોઇએ.

* શ્રેષ્ઠ પુસ્ષકો

  ખરીદવાની ટેવ રાખો પછી ભલે તે વંચાય કે ન વંચાય.
* કોઇએ લંબાવેલો

  (દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં.
* બહાદુર

  બનો અથવા તેવો દેખાવ કરો.
*આનંદમાં

  આવો ત્યારે વ્હીસલ વગાડતાં શીખો.
* કોઇને પણ

  આપણી વાત કહેતા પહેલાં બે વખત વિચાર કરો.
* મહેણું

  ક્યારેય ન મારો.
* કોઇપણ

  આશાવાદીની વાતને તોડી પાડશો નહીં,શક્ય છે કે એની  પાસે માત્ર એક જ આશા હોય.
* ક્રેડિટ

  કાર્ડ સગવડ સાચવવા માટે,ઉધારી કરવા માટે  નહીં.
* રાત્રે જમતી વખતે

  ટી.વી બંધ રાખવો.
* નકારાત્મક

  પ્રક્રૃતિના માણસોને મળવાનું ટાળો.
*દરેક વ્યકિતને

  બીજી તક આપો,ત્રીજી  નહીં.
* સંતાનો નાના હોય

  ત્યારેથી જ તેમને પૈસાની કિંમત અને બચતનું મહત્વ સમજાવી  દેવું.
* જે ગાંઠ

  છોડી શકાય એવી હોય તેને કાપશો નહીં.
* જેને

  તેમે ચાહતા હોય તેની સતત કાળજી લેતા રહો.
* કુટુંબના

  સભ્યો સાથે પિકનિક પર જવાનું ગોઠવો.
* ગોસિપ,નિંદા,જુગાર અને કોઇના

  પગારની ચર્ચાથી દૂર રહો.
* જિંદગીમાં તમોને

  હંમેશા ન્યાય મળશે જ એવું માનીને ચાલવું નહીં.
* પત્તા

  રમીને સમય વેડફો નહીં.
* રસોડામાં

  ધોયા વિનાના વાસણો મૂકીને રાત્રે ઊંધી જવું નહીં.
* લોકોને તમારી
* અફસોસ

  સમસ્યાઓમાં રસ નથી હોતો એટલું યાદ રાખો.

  કર્યા વિનાનું જીવન જીવો.
* ક્યારેક

  હારવાની પણ તૈયારી રાખો.
* મા-બાપ,પતિ-પત્ની કે  ધંટડી વાગે ત્યારે રિસિવર ઉપાડીને સ્ફૂર્તિભર્યા અવાજે વાત

  કરો.
* શબ્દો

  વાપરાતી વખતે કાળજી રાખો.
* બાળકોના

  સ્કૂલના કાર્યક્ર્મમા અવશ્ય હાજરી આપો.
* બીજાની

  સુધ્ધિનો યશ તમે લઇ લેશો નહીં.
* ધરડાં
* તમારી

  માણસો સાથે ખૂબ સૌર્જન્યતાથી અને ધીરજથી વર્તન કરો.

  ઓફિસે કે ધરે કોઇ આવે તો એને ઊભા થઇ આવકારો.
* મોટી, મોટી તક એમાં
*ગંભીર બિમારીમાં

  સમસ્યાઓથી દૂર ભાગો નહીં

  જ હોઇ શકે છે.

  ઓછામાં ઓછા ત્રણ મોટા ડોકટરોનો અભિપ્રાય લો.
* શારીરિક

  ચુસ્તી કોઇપણ હિસાબે જાળવો.
* બચત

  કરવાની શિસ્ત પાળો.
* સ્કૂલે

  જતાં અજાણ્યા છોકરઓ સામે હાથ હલાવીને સ્મિત કરવું.
* જે
* ઉત્સાહી

  માણસ પગાર ચૂકવે છે તેની ક્યારેય ટીકા નકરો.

  અને વિધેયાત્મક વિચારો ધરાવતી વ્યકિત બનાવાનો પ્રયત્ન કરો.યાદ રાખો

  કે દરેક વ્યકિતને તેની સારી બાજુ સાંભળવી ગમે છે.
* સંતાનોને

  કડક શિસ્ત પાઠ ભણાવ્યા પછી તેમેને ઉષ્માપૂણ ભેટવાનું ભૂલશો

  નહીં.
*

  અઠવાડિયે એક વખત
*કોઇને બોલાવવા ચપટી
* ઊંચી

  ઉપવાસ કરો.

  વગાડવી નહીં.

  કિંમતવાળી વસ્તુઓની ગુણવત્તા પણ ઊંચી જ હશે એમ માની લેવું  નહીં.
* વરસાદ પડતો હોય

  ત્યારે ગાડીની હેડલાઇટ ચાલુ રાખો.
* ધર પોષાય

  એટલી કિંમતનું જ લેવું.
* બૂટ

  હંમેશા પોલિશ્ડ રાખવા.
* સંગીતનું

  એકાદ વાજિંત્ર વગાડતા આવડવું જ જોઇએ

*જમ્યા

  પછી ઇશ્વરનો આભાર અવશ્ય માનવો

yogesh.chaudhary@stergel.com              20-10-2010

  સંતાનોની ટીકા કરવાનું મન થાય ત્યારે જીભ પર કાબૂ  રાખો.
* ફોનની

  અંગે ગાંઠે બાંધી રાખવા જેવી જેકસન બ્રાઉનની કલમે લખાયેલી  વાતો


तुमचा अभिप्राय नोंदवा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / बदल )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / बदल )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / बदल )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / बदल )

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: