Posted by: vmbhonde | ऑक्टोबर 2, 2010

જો કોલંબસ ને પત્ની હોત તો,

જો કોલંબસ ને પત્ની હોત તો, 
મને વિશ્વાશ છે કે એ ક્યારેય અમેરિકા ના શોધી શકત….! 
કારણ જાણો છો ? 
કેમ ? 
 
કેમ કે જો એને પત્નિ હોત તો એની વચ્ચે આ સંવાદ હોત જ….. 
 
પત્ની : 
તમે ક્યા જાઓ છો ? 
કોની સાથે જાઓ છો ? 
શા માટે જાઓ છો ? 
શુ શોધવા જાઓ છો ? 
એનાથી શુ થશે ? 
ફક્ત તમે જ કેમ ? 
બીજા નથી ? 
તમે જશો પછી હુ શુ કરીશ ? 
શુ હુ તમારી સાથે આવુ ? 
તમે પાછા ક્યારે આવશો ? 
તમે રહેશો ક્યા? 
તમે ખાશો ક્યા? 
તમે પીશો ક્યા? 
તમે મને યાદ કરશો ને? 
ભૂલી નહી જાઓ ને ? 
બસ પછી કોલંબસ શુ બોલ્યો હોત ! 

કોલંબસ : 
લે, મારી મા! નથી જતો ખુશ !!!!!! 

Mahesh M Shah” maheshmshah@yahoo.com               30-8-2010


तुमचा अभिप्राय नोंदवा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / बदल )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / बदल )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / बदल )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / बदल )

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: