Posted by: vmbhonde | ऑक्टोबर 1, 2010

દીકરી બાપના દિલની શાતા….

DAUGHTER, FATHER’S HEART AND SOUL 

 

દીકરી બાપના દિલની શાતા….

 

http://api.ning.com/files/MGBsmB1ph-cEOAze3BG7xHR-tt-Jy32cOshgsQnfJW6XFHkw*twMwWy3M2g9vW--kFzREDM0QmQxyDclN6n5IhDAr1zCh-6wobftHJMbGfo_/Dikari.jpg

 

……..ક્યારેય તમે તમારી જાતને દુનિયાભરના તમામ દુ:ખોથી ઘેરાયેલી

ANYTIME IF PARENTS FEEL BEING SURROUNDED BY ALL THE WORLD’S UNHAPPINESS

મહેસુસ કરો ત્યારે તમારી દીકરી સાથે થોડો સમય દિલથી વિતાવજો.

THAN TRY TO SPEND SOME TIME WITH YOUR DAUGHTER WITH ALL YOUR HEART

તેની સાથે દિલ ખોલીને વાત કરી લેજો.

TALK TO HER WITH ALL YOUR FRANKNESS WITH AN OPEN HEART 

ત્યાં તમારા મનને હિમાલયથી પણ વધારે ઠંડક અને અનંત શાંતિ અનુભવવા મળશે.

THAN YOU WILL ACQUIRE MORE THAN MOUNT EVEREST’S COOLNESS AND EXPERIENCE THE UTMOST PEACE

દીકરી તો માબાપનો શ્વાસ છેજે લીધા વગર ચાલતું પણ નથી અને સમય આવ્યે છોડ્યા વગર પણ ચાલતું નથી.

DAUGHTER IS PARENT’S ETERNAL BREATH THAT YOU CANNOT LIVE WITHOUT AND WHEN THE TIME COMES YOU CANNOT LEAVE IT

ઈશ્વરે દીકરી ઘડીને માતાપિતા ઉપર ઉપકાર કર્યો છે.

GOD HAS CREATED THE DAUGHTER AND HAVE MADE A FAVOUR TO THE PARENTS

દીકરીનો માબાપ પ્રત્યેનો પ્રેમ પ્રારંભથી લઈને અંત સુધી એક સરખો જ વહે છે.

THE DAUGHTER’S LOVE TOWARDS PARENTS IS ALWAYS THE SAME FROM BIRTH TO ETERNITY

દીકરી જગતના કોઈપણ ખૂણે જશેમાતાપિતાના હૃદયથી ક્યારેય દૂર જતી નથી.

THE DAUGHTER WILL GO TO ANY CORNER OF THE EARTH BUT WILL NEVER BE FAR FROM PARENT’S HEART

દીકરી સાથેની માબાપની વહાલની કડીઓ ક્યારેય ઢીલી પડતી નથીદીકરી જ સચ્ચાઈ છે.

THE ATTACHMENT OF THE DAUGHTER WITH THE PARENTS WILL NEVER BE LOOSE. DAUGHTER IS THE REAL TRUTH

દીકરો ક્યારેક ભ્રમ સાબિત થઈ શકે છેકદાચ એટલા માટે જ આપણાં તત્ત્વચિંતકોએ દીકરીને બાપનું હૈયું કહી છે

A SON SOMETIMES COULD BE IN A DOUBTFUL SITUATION. MAY BE THAT’S WHY OUR LEARNED ANCESTORS ALWAYS SAID A DAUGHTER IS A FATHER’S HEART…

કલેજાનો ટુકડો કહ્યો છેઅનેએટલા માટે જ દીકરી સાસરે જાય છે ત્યારે માબાપની આંખોમાં આંસુ વહે છે.

AND THE HUMAN BRAIN. AND THAT’S WHY ANYTIME THE DAUGHTER MARRIES AND GOES AWAY WITH HER HUSBAND, THE PARENTS SHEDS TEARS.

નક્કી માનજોદીકરી તો ગયા ભવમાં જેણે પુણ્ય કર્યા હોય તેને જ મળે છે. 

ENSURING OF ONE’S SELF, THOSE WHO HAVE DONE GOOD DEEDS IN PREVIOUS LIFE WOULD HAVE THE GOD GIVEN GIFT OF A DAUGHTER.

 

HARNISH BHATT” <hkbhatt123@yahoo.co.in     25-9-2010


तुमचा अभिप्राय नोंदवा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / बदल )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / बदल )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / बदल )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / बदल )

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: