Posted by: vmbhonde | सप्टेंबर 13, 2010

સમય નથી

છે $$ અહિ NRI લોકો પાસે પણ હસવા માટે સમય નથી

 દિવસ-રાત દોડતી દુનિયા મા જિંદગી માટે પણ સમય નથી

મા ના હાલરડાં નો અહેસાસ છે પણ મા ની મમતા માટે સમય નથી

બધા સંબંધો તો મરી ગયા જાણે પણ તેમને દફનાવવાનો સમય નથી

બધા નામ મોબઈલ મા છે પણ મિત્રતા માટે સમય નથી

પારકા ઓ ની શું વાત કરવી પોતાના માટે પણ સમય નથી

આંખો મા છે ઊંઘ ઘણીયે પણ સુવા મટે સમય નથી

દિલ chhe ગમો થી ભરેલું પણ રોવા માટે સમય નથી

પૈસા ની દોડ મા એવા દોડ્યા કે થાકવા નો પણ સમય નથી

પારકા અહેસાનો ની શુ કદર કરીએ જ્યાં પોતાના સપના ની જ કદર નથી

તુ જ કહે મને એ શુ થશે આ જિંદગી નુ દરેક પળે મરવા વાળા ને જિવવા માટે પણ સમય nathi

ajay bhatt” <ajaynbhatt@hotmail.com        10-9-10


Responses

  1. Facts of life…everywhere since ages…..not just NRI ! for every one..


तुमचा अभिप्राय नोंदवा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / बदल )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / बदल )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / बदल )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / बदल )

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: