Posted by: vmbhonde | ऑगस्ट 4, 2010

વસ્ત્રો થઇ ગયાં ટૂંકા

વસ્ત્રો થઇ ગયાં ટૂંકા,  લાજ ક્યાંથી હોય?
અનાજ થઇ ગયાં  હાઇબ્રીડસ્વાદ ક્યાંથી હોય ?
નેતા થયાં ખુરશીનાદેશદાઝ ક્યાં થી હોય ?
ફુલો થયાં પ્લાસ્ટીક્નાસુગંધ ક્યાં થી હોય ?
 

ચહેરા થયાં મેક-અપ ના,   રૂપ ક્યાં થી હોય ?
શિક્ષકો થયાં ટ્યુશનીયા,  વિદ્યા ક્યાંથી હોય ?
ભોજન થયાં ડાલડા ના,  તાકાત ક્યાંથી હોય ?
માણસ થઇ ગયો પૈસાનોદયા ક્યાંથી હોય ?
ભક્તો થયા સ્વાર્થનાભગવાન ક્યાંથી હોય ?
RASHMI  PATEL
 
 
= MILIND LAKHMAPURKAR
Uday” <uabhonde@yahoo.com     26-7-10

तुमचा अभिप्राय नोंदवा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / बदल )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / बदल )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / बदल )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / बदल )

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: