Posted by: vmbhonde | जुलै 11, 2010

પહેલા વરસાદ નો છાંટો…….

પહેલા વરસાદ નો છાંટો…….

આકળ વિકળ આંખ કાન વરસાદ ભીંજવે ,
કોને કોના ભાન સાન , વરસાદ ભીંજવે ………. રમેશ પારેખ

માટી નું આ ઢેફું , કેવું સુગંધ ભીનું
જરા નાક થી ચાખો કેવું ગળ્યું ગળ્યું ………  જયંત પાઠક
 
પહેલા વરસાદ નો છાંટો મુને વાગીયો
પાટો બંધાવા હું નીકળી …….. અનીલ જોશી
ધીંગા વરસાદ તારા નામ પર
આજે નથી જાવું કોઈ કામ પર ……….  વેણીભાઈ પુરોહિત  

આજે ભલે ને નીકળ્યો આછેરો ઉઘાડ
કાલે પાછો આવશે ગમતીલો વરસાદ ……….  ગાયત્રી મહેતા

વરસાદ ની આખેઆખી મોંસમ મુબારક
ભીની ભીની શ્વાસ ની ખુશ્બુ મુબારક
ગરમ ભજીયા ને મસ્સાલેદાર ચહા મુબારક
સૌને સૌના સપનાના સાથીદાર મુબારક 
 

dinesh pasari       3-7-2010 

Responses

  1. Nice collection …

  2. bhInu bhinu mazaanu collection

  3. i am happy to receive and read it

  4. Short and sweet..Loved it my nostrils started craving for the first fragrance after the first rain.

    Jayant.

  5. I am really oblised as Vilash even being Maharastrian satisfy our thirst of Gujarati language by sending very touchy articles.


तुमचा अभिप्राय नोंदवा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / बदल )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / बदल )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / बदल )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / बदल )

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: