Posted by: vmbhonde | जून 2, 2010

મુક્તક

મુક્તક મજેદાર છે અને સાથે દિલને સ્પર્શી જાય તેવો સંદેશ પણ  જોરદાર છે.
 

 “કશું ના હોય ત્યારે અભાવ નડે છે,

થોડું હોય ત્યારે ભાવ નડે છે,

જીવન નું એક કડવું સત્ય  છે કે,

 બધું હોય ત્યારે સ્વભાવ  નડે છે….”

yogesh.chaudhary@stergel.com    12-5-2010

this was  written by Himanshu Bhatt of Dallas .sang by Sangita (my sister )on Tahuko.com.

“મુસાફિરને આજે, દિશાઓ નડે છે,
વિકલ્પો નડે છે, વિસામો નડે છે.

ન હો જો કશું તો, અભાવો નડે છે,
મળે જો બધું તો, સ્વભાવો નડે છે.

લઈ એ ફરે છે હૃદયમાં દીવાલો
ના ભૂલી શક્યો જે, બનાવો નડે છે.

નવા નેત્રથી એને, જોવું છે જીવન
ઊગી છે જે આંખે, અમાસો નડે છે.

તને તારું જીવન, ફરી પાછું દેતાં,
હવે એને થોડા, લગાવો નડે છે.”


Responses

  1. Nice,very nice.
    this was written by Himanshu Bhatt of Dallas .sang by Sangita (my sister )on Tahuko.com.

    “મુસાફિરને આજે, દિશાઓ નડે છે,
    વિકલ્પો નડે છે, વિસામો નડે છે.

    ન હો જો કશું તો, અભાવો નડે છે,
    મળે જો બધું તો, સ્વભાવો નડે છે.

    લઈ એ ફરે છે હૃદયમાં દીવાલો
    ના ભૂલી શક્યો જે, બનાવો નડે છે.

    નવા નેત્રથી એને, જોવું છે જીવન
    ઊગી છે જે આંખે, અમાસો નડે છે.

    તને તારું જીવન, ફરી પાછું દેતાં,
    હવે એને થોડા, લગાવો નડે છે.”

  2. Short, true and lovely. Keep it up. Enjoyed it and
    loved it too.

    Love regards & Ashirwad

    Jayant


तुमचा अभिप्राय नोंदवा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / बदल )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / बदल )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / बदल )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / बदल )

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: