Posted by: vmbhonde | एप्रिल 19, 2010

જન્મ અને મૃત્યુ સમયનુ વજન

મારો જન્મ થયો ત્યારે મારું વજન . કિલો હતું,

પણ આજે મારું વજન ૬૫ કિલો છે.  

મારો જન્મ થયો ત્યારે મારું વજન ૨.૫ કિલો હતું,

પણ આજે મારું વજન ૬૫ કિલો છે.

આ ૬૫ કિલો વજન કેમ થયું તે જાણવા જેવું છે. 

જેમાં :

૧) કામ         :     ૭.૭૫ કિલો  

૨) ક્રોધ         :     ૭.૭૫ કિલો  

૩) મોહ         :     ૭.૭૫ કિલો   

૪) લોભ        :    ૭.૭૫ કિલો    

૫) અભિમાન   :  ૩૧.૫   કિલો  

૬) શરીર       :      ૨.૫  કિલો     

શરીર ૨.૫ કિલો નું એટલા માટે કે હું જયારે મરી જઈશ તો મારા શરીરની રાખ થશે અને જો તેનું

વજન કરવામાં આવે તો તે રાખનું વજન માત્ર ૨.૫ કિલો જ થશે. કારણ માણસના મૃત્યુ પછી તેનામાં

રહેલા ઉપરોક્ત ૧ થી ૫ તત્વો તેનામાં રહેતા નથી જેથી મુત્યુ પછીના શરીરનું વજન માત્ર ૨.૫ જ,

કે જે વજન જન્મ સમયે હતું.

 

“HARNISH BHATT” <hkbhatt123@yahoo.co.in   

1/10/09

Responses

  1. This is a good one…..

  2. janva jevu.


तुमचा अभिप्राय नोंदवा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / बदल )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / बदल )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / बदल )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / बदल )

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: